‘મને ખુલ્લા મેદાનમાં નગ્ન કરી સામૂહિક બળાત્કારની કોશિશ થઈ, ગુપ્તાંગમાં ઈજા કરાઈ, 200 લોકો તમાશો જોતા રહ્યા’, જુઓ વિડીયો
Continues below advertisement
અમદાવાદ: સોશિયલ મીડિયા પર હમણાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક સગીરા વટવા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં તેને નગ્ન કરીને સામૂહિક બળાત્કારની કોશિશ કરી તેના ગુપ્તાંગમાં ઇજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરે છે. આ પીડિતા હેવાનિયતભર્યું કૃત્ય થઇ રહ્યું હતું, ત્યારે 200 લોકો આ તમાશો જોઇ રહ્યા હોવાનો આક્ષેપ પણ પીડિતાએ કર્યો છે. આ પીડિતાની આપવિતી સાંભળવા આ વિડીયો સાંભળો.
Continues below advertisement