રાજકોટઃ પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષિકા વનીતા સાડાતીયાએ આજી ડેમમાં ઝંપલાવીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.