કરીના કપૂરનો વીડિયો ઉતારતાં ઉતારતાં અનિલ કપૂરની દીકરી બોલી ગાળ, જુઓ વીડિયો
બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂરનો વીરે દી વેડિંગના શૂટિંગ સમયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મની પ્રોડ્યુસર અને અનિલ કપૂરની દીકરી રિયા કપૂર કરીનાનો મોબાઇલમાં વીડિયો ઉતારી રહી છે. આ દરમિયાન તે ગાળ બોલતી સાંભળી શકાય છે.