સલમાનની 'મા' રીમા લાગુની જુવાનીનું આ લાવણી ગીત જોઈ થઈ જશો દંગ, જુઓ વીડિયો

Continues below advertisement

બોલિવૂડની જાણીતી ‘મા’ અને ‘સાસ’ની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ રીમા લાગુનું હાર્ટ એટેક કારણે નિધન થયું છે. રીમા લાગુની  તબિયત છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હોવાના કારણે મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 59 વર્ષના હતા. રાજશ્રી  પ્રોડક્શનની અનેક ફિલ્મોમાં રીમાએ સલમાન ખાનની માતા તરીકે ભૂમિકા ભજવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram