અમદાવાદઃ 93 વર્ષીય વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા, કેવી રીતે પડી ખબર? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યા છે અને પોલીસ માટે પડકારરૂપ પણ બની રહ્યા છે. શહેરની નવરંગપુરાની દર્શન સોસાયટીમાં રહેતા રસિક મેહતા નામના 93 વર્ષના વૃદ્ધની હત્યા કરેલી લાશ મળી આવી.
દર્શન સોસાયટીમાં રહેતા રસિક મેહતા તેમના પરિવાર સાથે રહેતા હતા. આજે સવારના જ્યારે તેમના પુત્ર ઉઠ્યા તો પિતાની લાશ જોઈ ચોકી ઉઠ્યા. આ ઘટનાની પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા.
આસપાસના વિસ્તારોમાં પોલીસે તપાસ કરી હત્યા કરનાર હત્યારાઓ કોરોલા કાર લઇ ભાગી છૂટ્યા છે. રસિક મેહતાની હત્યા ગળું દબાવી કરવામાં આવી છે.પોલીસ હવે તપાસ કરી રહી છે કે હત્યા પાછળ નો આશય શું છે. લૂંટ કરવાના ઇરાદે હત્યા કરવામા આવી કે કોઈ બીજું કારણ છે. તો આસપાસના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે.