અમદાવાદઃ ABVPના કાર્યકરોએ સ્કૂલના આચાર્ય-સંચાલકનું કર્યું મોઢું કાળું, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ પાલડીની સાઉથ વેસ્ટ સ્કુલમાં બાળકોને ફી ન ભરવાના મામલે આજે વાલીઓ તેમજ એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો. સ્કૂલ સંચાલકોના ચહેરા પર કાળી શાહી લગાવી ભારે વિરોધ કરાયો હતો. એટલું જ નહીં, સ્કૂલની દિવાલ પર સ્કૂલ બંધ કરો લખવામાં આવ્યું હતું. બાળકોને ગરમીમાં બહાર ગરમીમાં કલાકો સુધી રાખવાના મામલે આ વિરોધ કરવામાં આવ્યો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram