અમદાવાદઃ પત્ની-બે દીકરીઓની ગોળી મારી હત્યા કરી ખૂદ વેપારીએ જ પોલીસને કરી જાણ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ શહેરના જજીસ બંગલો પાસે વેપારીએ પોતાની બે દીકરીઓ અને પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ શાહ નામના વેપારીએ પરિવારની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યાનું કારણ જાણ શકાયું નથી.
આ અંગેની વિગતો એવી છે કે, આજે વહેલી સવારે શહેરના જજીસ બંગલો પાસે આવેલા રત્નમ ફ્લેટમાં રહેતા ધર્મેશ શાહ નામના વેપારીએ પોતાના પરિવારની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. પરિવાર સૂતો હતો, ત્યારે પોતાની બંદૂકથી ફાયરિંગ કરીને હત્યા કરી નાંખી હતી. બંને દીકરીઓ દીક્ષા અને હેલી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છએ. આરોપીએ પોતે જ ફોન કરીને પોલીસને બોલાવી હતી.