અમદાવાદ ગેંગરેપ કેસઃ ત્રણ આરોપીઓના આજે કરાશે નાર્કો ટેસ્ટ, જુઓ વીડિયો
05 Jul 2018 10:21 AM (IST)
અમદાવાદઃ સેટેલાઇટ ગેંગરેપ કેસમાં આજે આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારુ અને યામિની નાયરના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટની મંજૂરી બાદ ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
Sponsored Links by Taboola