મુંબઈઃ ચાલતી ટ્રેનમાં ચડવા જતાં અમદાવાદીનું કચડાઇ જતાં થયું મોત, સામે આવ્યો હચમચાવી દે તેવી વીડિયો
Continues below advertisement
મુંબઈઃ અમદાવાદમાં મહેશ અત્રેનું ટ્રેન અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ગત ત્રીજી જુલાઇએ મહેશ અત્રે ગુજરાત મેલમાં સફર કરી રહ્યા હતા. દરમિયાન બોરીવલી સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતા તેઓ પાણીની બોટલ લેવા નીચે ઉતર્યા હતા. આ સમયે ટ્રેન ઉપડી જતાં તેઓ દોડીને ચડવા જતાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયા હતા. જેમાં તેમનું કચડાઇ જતાં મોત થયું હતું.
Continues below advertisement