
ઝોયાની પાર્ટીમાંથી આલિયા વહેલી નિકળી અને ક્યા સ્ટારની કારમાં બેસીને ગાયબ થઈ ગઈ ? જાણો વિગત
Continues below advertisement
છેલ્લા થોડા સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે નિકટતા વધી રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગથી બંને વચ્ચેની નિકટતાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે ગઈ કાલે ઝોયાની પાર્ટીમાંથી આલિયા વહેલી નિકળી ગઈ હતી. તે રણબીર સાથે કારમાં બેસીને નીકળી ગઈ હતી.
Continues below advertisement