અમરેલી નગરપાલિકાના પ્રમુખ અલ્કાબેન ધોરણ-10માં તમામ વિષયોમાં નાપાસ, જુઓ વીડિયો
આજે ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા છે. પ્રમુખ નાપાસ થતા સમગ્ર શહેરમાં તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અલકાબેન તમામ વિષયમાં નાપાસ થયા છે.