અમરેલીઃ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી લીધી છે. કોંગ્રેસે ભાજપ પાસેથી બે તાલુકા પંચાયત આંચકી લઇ તમામ તાલુકા પંચાયત કબ્જે કરી છે.