અમરેલીના કોંગ્રેસના નેતા દીપક માલાણીએ પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મર સામે પરિવારવાદનો આક્ષેપ લગાવ્યો છે.