આસારામને બળાત્કાર કેસમાં આજીવન જેલની સજા ફટકારાતાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા, જુઓ વીડિયો
જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો શિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે આસારામના સહઆરોપી શરદ અને શિલ્પીને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આજીવન કારાવાસ મળતાં કોર્ટમાં જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા.