આસારામ બળાત્કારના કેસમાં દોષિત જાહેર થતાં જ ઝપવા લાગ્યા હરિઓમના જાપ, જુઓ વીડિયો

જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. હવે ટૂંક સમયમાં જ જોધપુરની કોર્ટ આસારામની સજાની જાહેરાત કરશે. દોષિત જાહેર થાય પછી આસારામે હરિઓમના જાપ શરૂ કર્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola