TMC સાંસદોને એરપોર્ટ પર કેમ રોકવામાં આવ્યા હતા? સરકારે આપ્યો જવાબ

કેન્દ્ર સરકારે કહ્યું કે, આસામના સિલચર એરપોર્ટ પર ટીએમસી સાંસદોને  કાયદો વ્યવસ્થા જાળવવાની સ્થિતિ જાળવવા માટે રોકવામાં આવ્યા હતા. તૃણમુલ કોગ્રેસે આસામ પાર્ટીના સાંસદોને એરપોર્ટ પર રોકવા પર દેશમાં અઘોષિત ઇમરજન્સી હોવાના આરોપ લગાવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola