શક્તિના નવ સ્વરૂપઃ સુરેન્દ્રનગરના ચોટીલામાં બિરાજે છે મા ચામુંડા
સુરેન્દ્રનગરના ચોટીલામાં મા ચામુંડા બિરાજે છે. શક્તિ સ્વરૂપીણી મા ચામુંડા સુરેન્દ્રનગરના ચોટીલામાં મા બીરાજે છે. બ્રહ્માડની ગતિનું સંચાલન માના હાથમાં છે. મા મનોકામના પૂર્ણ કરે છે. ચોટીલાનો પૌરાણિક ઇતિહાસ છે.