અમરેલીઃ ગીર જંગલમાં પહાડમાંથી છૂટ્યા પાણીના ફૂવારા, જુઓ વીડિયો

Continues below advertisement
અમેરલીઃ  ધારી તેમજ ગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ બાદ પાણીથી જમીન છલકાઈ ગઈ છે. ત્યારે ધારીના ગોવિંદપુર ગામની સીમમાં જમીનમાંથી થાય છે પાણીના ફુવારા. આ કુદરતી ફૂવારા મસ્તી કરી રહેલા લોકોનો વીડિયો સામે આવ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram