નોટબંધીઃ 25 તારીખે છે દીકરીના લગ્ન ત્યારે દિલ્લીના રિક્ષાવાળાનો જવાબ સાંભળી ચોંકી ઉઠશો
નવી દિલ્લી: દિલ્લીના એક ઑટોવાળાને જ્યારે અમે કહ્યું કે મોદીજીએ રૂપિયા બંધ કરીને ખોટું કર્યું તો તેના જવાબમાં તરત ઑટોવાળાએ રિક્ષા રોકી દીધી હતી અને કહ્યું કે, આગામી અઠવાડિયે મારી પુત્રીના લગ્ન છે, હું ખૂબ મુશ્કેલીમાં છું, પરંતુ તેમ છતાં હું કહું છું કે મોદીજીએ ઘણું સારું કર્યું છે.
તમે બધા મૂર્ખ છો, એક નવા ભારતનો જન્મ થઈ રહ્યો છે અને તેની પ્રસૂતિ પીડા તો જનતા એ સહેવી જ પડશે, પરંતુ પાછળથી તેનો આનંદ બમણો થઈ જશે. તો સાંભળો રિક્ષાવાળાના મોઢે મોદીજીના આ નિર્ણયની પ્રશંસા..
તમે બધા મૂર્ખ છો, એક નવા ભારતનો જન્મ થઈ રહ્યો છે અને તેની પ્રસૂતિ પીડા તો જનતા એ સહેવી જ પડશે, પરંતુ પાછળથી તેનો આનંદ બમણો થઈ જશે. તો સાંભળો રિક્ષાવાળાના મોઢે મોદીજીના આ નિર્ણયની પ્રશંસા..