કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાએ લીધા શપથ, જુઓ વીડિયો

બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ ગુરુવારે સવારે 9 વાગે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. યેદિયુરપ્પા ત્રીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola