T-20 ઇન્ટરનેશનલમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેન આ રીતે આઉટ થયો હશે, જુઓ VIDEO

Continues below advertisement
ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયના નામ એક અનોખો રેકોર્ડ બની ગયો છે. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ ટોન્ટનમાં રમવામાં આવેલ ટી-20 મેચમાં તેમને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ આપવામાં આવ્યો છે. તેની સાથે જ જેનસ ટી-20 ઇન્ટરનેશનલમાં આ રીતે આઉટ થનાર પ્રથમ બેટ્સમેનટ બની ગયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram