IPS ઓફિસર યુવતીને કિસ કરતો હોય તેવો વીડિયો થયો વાયરલ, જાણો કોણ છે આ ઓફિસર ?
બેંગલુરુઃ કર્ણઆટકના બેંગલુરુમાં આઈપીએસ અધિકારીની એક પરણિત મહિલા સાથેની સેક્સ ટેપ વાયરલ થયા બાદ ઉહાપોહ મચી ગયો છે. મહિલાના પતિનો આરોપ છે કે બેંગલુરુ (ગ્રામીણ) એસપી ભીમશંકર એસ ગુલેડે તેની પત્ની પર જબદરસ્તીથી સંબંધ બનાવવા દબાણ કર્યું હતું જેના કારણે તેણે વીડિયોને પૂરાવા તરીકે રિલીઝ કર્યો છે.