અમદાવાદઃ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે અને પોલીસે કચ્છમાં ટોચના ઉદ્યોગપતિ જયંતિ ઠક્કરની પૂછપરછ કરી છે.