ભાવનગરઃ લૂ લાગતાં એક વ્યક્તિનું થયું મોત, જુઓ વીડિયો
09 Jun 2019 06:12 PM (IST)
ભાવનગરના કુંભારવાડામાં એક વ્યક્તિનું લૂ લાગવાથી મોત થયું હતું. વાઈબ્રંટ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા અલંગના ડેલામાં શ્રમિકના મોતની ઘટના બની હતી.
Sponsored Links by Taboola