ભાવનગરના મેયર અને ડે. મેયર તરીકે કોની કરાઇ જાહેરાત? જુઓ વીડિયો
ભાવનગરઃ આજે અમદાવાદ, ભાવનગર અને સુરતના મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાવનગરમાં મેયર તરીકે મનહર બોરીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂક કરવામાં આવી છે.