ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. આ રમતમાં કોઈપણ સમયે કંઈપણ થઈ શકે છે. આવો જ હેરાન કરી મુકે એવી ઘટના ત્યારે થઈ જ્યારે બેટ્સમેને 1 બોલરમાં 20 રન ફટકાર્યા. તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ સત્ય છે.