અમદાવાદઃ ધોરણ-12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પુસ્તકમાં મોટો છબરડો કર્યો છે. ભગવાના રામે સીતાનું અપહરણ કરાયાનો ઉલ્લેખ કરાયો છે. વીડિયોમાં જુઓ શું કર્યો છે છબરડો.