બિહાર ભાજપના નેતા અને મંત્રી રાધામોહન સિંહે હાર્દિક પટેલના પટનામાં લાગેલા પોસ્ટર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, હાર્દિક પોસ્ટરબાજી બંધ કરે, અલ્પેશ ઠાકોર સાથેના સંબંધો તોડે.