ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયા કોંગ્રેસમાં જોડાઇ શકે છે, જુઓ વીડિયો
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ તરફથી કવાયત તેજ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયાને કોંગ્રેસમાં લાવવા પ્રયાસ શરૂ કર્યા છે. જો કળસરિયા કોંગ્રેસમાં જોડાઇ તો તેમને ભાવનગરમાં ફાયદો થાય તેવું કોંગ્રેસનું ગણિત છે.