બીજેપી મહિલા વિરોધી હોવાના રાહુલના આરોપો સુષમા સ્વરાજે શું આપ્યો જવાબ?, જુઓ વીડિયો

અમદાવાદ: વિદેશમંત્રી સુષમા સ્વરાજે અમદાવાદમાં મહિલા ટાઉન હોલ કાર્યક્રમ યોજ્યો હતો. સુષમા સ્વરાજે કહ્યું છે કે, વિરોધીઓ ભાજપ પર મહિલાવિરોધી હોવાનો આરોપ લગાવે છે, પરંતુ ભાજપે જ દેશને ચાર મહિલા મુખ્યમંત્રી, ચાર મહિલા ગવર્નર અને છ કેબિનેટ મિનિસ્ટર આપ્યાં છે. થોડા દિવસ પહેલાં જ રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘ અને ભાજપમાં મહિલાઓની ભાગીદારી પર સવાલ ઉઠાવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola