કેશુભાઈને બર્થડે વીશ કરવા પહોંચ્યા ભાજપના કયા બે પાટીદાર નેતા? જુઓ વીડિયો
ગાંધીનગરઃ આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ છે, ત્યારે તેમના નિવાસસ્થાને ભાજપના નેતાઓ પહોંચ્યા હતા અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આર.સી.ફળદુ , ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.