જસદણના જંગ પહેલા ભાજપના કયા ટોચના નેતા કોંગ્રેસમાં જોડાઇ જતાં ખળભળાટ? જુઓ વીડિયો

જસદણનાં જંગ પહેલા ભાજપ માલધારી સેલના પ્રમુખ ગોરા મુંધવા તેના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો અને ઉમેદવાર અવસર નાકીયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola