'મારા કાર્યકર્તાની કોલર પકડશે તો એને ધરતી પર જીવતો નહીં રાખું'

વડોદરાઃ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એક વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ કોઈ પણ તેમના કાર્યકર્તાની કોલર પકડશે તે તેને ધરતી પર જીવતો નહીં રાખું તેમ કહેતા સાંભળી શકાય છે. જોકે, આ વીડિયો ક્લિપની પુષ્ટી થઈ નથી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola