ભાજપના આ સાંસદે સંસદને અન્ય સ્થળે ખસેડવા કરી માંગ, જાણો શું આપ્યું કારણ?

દિલ્લીમાં વધી રહેલા પ્રદૂષણને  લઈને  પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે સંસદ ભવનને અન્ય જગ્યાએ ખસેડવાની સલાહ આપી હતી. ગોધરા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રભાતસિંહે કહ્યું કે સંસદ ભવનને દિલ્લીથી 15થી 20 કિમી દૂર ખસેડવામાં આવે. તેમને જણાવ્યું છે કે દિલ્લી પ્રદૂષિત છે જેના કારણે સાંસદો બીમાર પડે છે અને સંસદને અન્ય સ્થળે ખસેડવી જોઈએ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola