કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે ફાડ્યો છેડો, રાષ્ટ્રપતિ શાસનની કરી માગ, જુઓ વીડિયો
Continues below advertisement
શ્રીનગરઃ ભાજપે આજે મોટો ધડાકો કરતાં જમ્મુ અને કાશ્મીરની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ભાજપના જમ્મુ અને કાશ્મીરના પ્રભારી રામ માધવે આજે આ જાહેરાત કરી હતી. તેમણે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.
Continues below advertisement