રાહુલ ગાંધી અંગે પ્રશ્ન પૂછાતાં અમિત શાહે શું કહ્યું? જુઓ વીડિયો
કર્ણાટક ચૂંટણી પર આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સમયે તેમને રાહુલ ગાંધી પર પ્રશ્ન પૂછાતાં તેમણે રાહુલ પર ટિપ્પણી ન કરતા હોવાનુ જણાવ્યું હતું.