ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રેસ કોંફ્રેન્સ અધૂરી છોડી ચાલતી પકડી, જુઓ વીડિયો
ગાંધીનગર: કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનો જવાબ આપવા આવેલા ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રેસ અધૂરી છોડી જતાં રહ્યા હતા. કોંગ્રેસ રાષ્ટ્રીય મુદ્દા રાફેલ, પેટ્રોલ, બેરોજગારી, ખેડૂતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. ત્યારે તમામ મુદ્દે ઘેરાયેલી સરકાર અંગે જવાબ આપવાનું ભુપેન્દ્ર યાદવે ટાળ્યું હતું. રાફેલ, શત્રુઘ્ન સિન્હા અને હાર્દિક પટેલનાં જવાબથી બચતાં જણાયા હતા.