કાળિયાર કેસમાં જોધપુર કોર્ટમાં સલમાન ખાને આપી હાજરી, જુઓ વીડિયો

કાળિયાર કેસમાં આજે સલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં હાજરી આપી હતી. આજે આ કેસમાં સુનાવણી હોવાથી તે હાજર રહ્યો હતો. નોંધનીય છે કે, સલમાન હાલ આ કેસમાં જામીન પર છૂટેલો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola