બોટાદઃ યાર્ડના પૂર્વ ચેરમેનને બાંધકામ સમિતિના પૂર્વ ડિરેક્ટરે માર્યો લાફો, જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદઃ બોટાદ યાર્ડના પૂર્વ ચેરમેનને યાર્ડના બાંધકામ સમિતિના પૂર્વ ડિરેક્ટરે જાહેરમાં લાફો મારી દીધો હતો. આજે ચૂંટણીના મતદાનની ગણતરીમાં ભાજપની હાર સામે આવી જતાં પૂર્વ ડિરેક્ટર અજીતભાઈએ પૂર્વ ચેરમેનને લાફો મારી દીધો હતો. જોકે, આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.
Continues below advertisement