રાજકોટઃ કોટડા સાંગાણીના જૂની મેંગણી ગામે મોતીસર નદીમાં ખેડૂત સાથે બળદ ગાડું તણાયું હતું. જેમાં એક બળદનું મોત થયં છે, જ્યારે લોકોએ એક બળદ અને ખેડૂતને મહામહેનતે બચાવી લીધા હતા.