છોટાઉદેપુરઃ લગ્નની બસના સ્લીપર કોચમાં ક્લિનરે બાળકી પર ગુજાર્યો બળાત્કાર, જુઓ વીડિયો

Continues below advertisement
પાવી જેતપુર તાલુકાનાં એક ગામની લગ્નની જાનમાં જઈ રહી તે સમયે 9 વર્ષીય બાળકી પર લક્ઝરીના કંડક્ટરે નજર બગાડી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. પાવી જેતપુર પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. દુષ્કર્મની ઘટનાઓએ દેશને હચમચાવી દીધો છે ત્યારે ફરી એકવાર દેશને શર્મસાર કરનારી ઘટના સામે પામી છે. આ સમગ્ર ઘગટના સામે આવતાં સૌથી કોઈ ચોંકી ગયા હતાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram