પાદરાઃ રણુ-ભોજ ગામ વચ્ચે ફસાઇ મુસાફરો ભરેલી બસ, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાઃ પાદરામાં ભારે વરસાદને પગલે રણુ અને ભોજ ગામ વચ્ચે બસ ફસાઇ ગઈ હતી. પાણી વચ્ચે જ બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસમાં શાળાના બાળકો પણ બેઠા હતા. જોકે, સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા. લોકોએ ટ્રેક્ટરની મદદથી બસ બહાર કાઢી હતી. કેડ સુધીના પાણીમાં ઉતરી લોકોને બસ બહાર કાઢી હતી.
Continues below advertisement