સરકાર જાન્યુઆરીમાં કપાસની ખરીદી કરતી હોવાથી વેપારીઓને થાય છે ફાયદોઃ ખેડૂત
ગાંધીનગર તાલુકાના ખેડૂતો સરકાર સત્વરે મગફળીની જેમ કપાસની ખરીદી શરૂ કરે એવી માંગ કરી રહ્યા છે.કપાસની વધુ આવક નવરાત્રીમાં થાય છે જયારે સરકાર જાન્યુઆરી માસમાં ખરીદી શરૂ કરે છે તેનો લાભ ખેડૂતોને નહીં પણ વેપારીઓને થતો હોવાનું ખેડૂતોએ કહ્યું હતું. ગાંધીનગરના મુબારકપુરના ખેડૂતો કપાસની ખરીદી અંગે શુ માંગ કરી રહ્યા છે.