ટેકાના ભાગે મગફળીના રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: ટેકાનાં ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટેશનને લઇને આજે છેલ્લો દિવસ છે. મગફળીનાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટેશનની મુદત હવે નહીં લબાવાય. રજીસ્ટેશનથી બાકી રહી ગયેલ ખેડૂતો બપોર 3 વાગ્યા સુધી રજીસ્ટેશન કરાવી શકશે. ગઇ કાલ સુધી 4 લાખ 57 હજાર ખેડુતો રજીસ્ટેશન કરાવી ચુક્યા છે. આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ થશે.
Continues below advertisement