વાછરડાને બચ્ચાની જેમ ખવડાવી રહી છે કૂતરી, વીડિયો થયો વાયરલ
Continues below advertisement
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વાછરડુ કૂતરીને ધાવતું હોય તેવું જોવા મળી રહ્યું છે. કૂતરી પણ જાણે પોતાના બચ્ચાને ધવડાવતી હોય તે રીતે વાછરડાને ખવરાવી રહી છે. આ વીડિયો પાટણના ત્રીકમબારોટની વાવ પાસેનો છે. ગાયનું વાછરડું કૂતરીને ધાવતું નજરે ચઢતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
Continues below advertisement