ભારતમાં દિવાળી હોય ત્યારે દક્ષિણ આફ્રિકામાં મનાવાય છે ઉતરાયણ, જુઓ વીડિયો

ભારતમાં દીવાળીની ઉજવણી થાય છે, ત્યારે આ જ સમયમાં દક્ષિણ આફ્રિકામાં મનાવાય છે ઉતરાયણ. દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલમાં ચગેલા વિવિધ કદના પતંગોએ આકાશને વિવિધ રંગોથી સજાવી દીધું હતું. પતંગોત્સવનું આ 22મું વર્ષ છે. આ પતંગોત્સવમાં બાળકો અને યુવાનો મોટા પ્રમાણમાં ભાગ લે છે. સાથે સાથે દેશ વિદેશથી પણ અનેક પતંગ પ્રેમીઓ પતંગ ચગાવવા આવે છે અહીં.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola