અ'વાદ: SG હાઈવે પર પૂરપાટ આવતી કારે યુવક- ત્રણ વાહનોને કેવી રીતે ઉડાળ્યા? જુઓ CCTV

Continues below advertisement
અમદાવાદ: શહેરના એસજી રોડ પર પૂરપાટ આવતી કારે રસ્તાની બાજુમાં પડેલી ત્રણ ગાડીઓ અને એક યુવકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram