સુરેન્દ્રનગરઃ યુવકે કારમાં એકલી બેઠેલી યુવતી પાસે કરી સેક્સની માંગ, તાબે ન થતાં શું કર્યું?
Continues below advertisement
સુરેન્દ્રનગરઃ હોસ્પિટલ નર્સ તરીકે કામ કરતી યુવતીની કાર ડ્રાઇવરે તાબે ન થતાં હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement