રાયપુરઃ સેલ્ફીના ચક્કરમાં વોટરફોલથી 50 ફૂટ નીચે પટકાયો યુવક, જુઓ વીડિયો

રાયપુરઃ છત્તીસગઢમાં યુવકને સેલ્ફી લેવી ભારે પડી ગઈ હતી. રાયપુરથી 80 કિ.મી દૂર આવેલા વોટરફોલ પર સેલ્ફી લેતી વખતે યુવક 50 ફૂટ નીચે પટકાયો હતો. જેને કારણે ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નીચે પટકાતા તેની કમર ભાંગી ગઈ છે. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola