લેન્ડિંગ વખતે CM ફડણવીસનું હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અથડાયું હતું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રના મુખ્યંમત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ક્રૂ મેમ્બર સહિત 6 લોકોને લઈ જતું હેલિકોપ્ટરે ક્રેશ લેન્ડિંગ કર્યું હતું. આ હેલિકોપ્ટરે ઉડાણ ભરી ત્યારે વીજળીના તાર સાથે અડી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી.
પાઇલટે કહ્યું કે, ‘હેલિકોપ્ટરમાં મુખ્યમંત્રી ફડણવીસ સહિત કુલ 6 લોકો સવાર હતા. 12 વાગે ઉડાન ભરી ત્યારે ખૂબ ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો હતો તેથી તેને લેન્ડ કરવાનો નિર્ણય લીધો. જે બાદ તેને નીચે ઉતારતા હતા ત્યારે વીજળીના તાર સાથે અથડાયું હતું.